શાઈની દોશી તેના ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે

શાઇનીએ પિંક શોર્ટ ડ્રેસમાં ફોટા શેર કર્યા છે

શાઈનીના આ ફોટા વાયરલ થઈ રહ્યા છે

શાઈની રીલ લાઈફના ટ્રેડિશનલ અવતારમાં જોવા મળે છે

જ્યારે વાસ્તવિક જીવનમાં તે એટલી જ ગ્લેમરસ છે

તે દરરોજ વેસ્ટર્ન આઉટફિટમાં ફોટા શેર કરે છે.

શાઈનીએ પિંક ગાઉનમાં કિલર પોઝ આપ્યો હતો

શાઇનીને 'ધારા' તરીકે ઓળખે છે.

શાઈનીએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

તેણે સંજય લીલા ભણસાલીના શો 'સરસ્વતીચંદ્ર'માં કામ કર્યું હતું.