ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. તે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે તેણે ઇન્સ્ટાગ્રામ પર બ્લેક સાડીમાં તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા છે શ્રદ્ધા દાસનો બ્લેક સાડીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધા દાસે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. શ્રદ્ધા પોતાની બિકિની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે. શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 40થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. All Photo Credit: Instagram