શ્રદ્ધા દાસે બ્લૂ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી અભિનેત્રી બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે શ્રદ્ધા દાસે હવે ઈન્સ્ટાગ્રામ સાડીમાં તસવીરો શેર કરી શ્રદ્ધા દાસનો સાડીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો અભિનેત્રીનો કાતિલ સાડી લૂક જોઈને ફેન્સ થયા દિવાના શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું શ્રદ્ધાના ફોટોને ખુબ લાઈક કરે છે ફેન્સ શ્રદ્ધાના ફોટો વાયરલ થાય છે