Shrawan 2022 Mantra : શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનો ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે. શિવભક્તો આખું વર્ષ આ મહિનાની રાહ જોતા હોય છે. શ્રાવણના સોમવારમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ મંત્રોનો શ્રાવણમાં જાપ કરવો શુભ માનવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રઃ ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥ શિવ ગાયત્રી મંત્રઃ ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्। શિવ તારક મંત્રઃ ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे। શિવજીનો શક્તિશાળી મંત્રઃ नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे. सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम: પૂજા પહેલા શિવજીને પ્રસન્ન કરવાનો મંત્રઃ नम: शम्भवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च।। ईशानः सर्वविध्यानामीश्वरः सर्वभूतानां ब्रम्हाधिपतिमहिर्बम्हणोधपतिर्बम्हा शिवो मे अस्तु सदाशिवोम।।