પલક તિવારીની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહી છે પલક ભૂતકાળમાં ધમાકેદાર ડેબ્યૂ કરી ચૂકી છે. પલક હાર્ડી સંધુના મ્યુઝિક આલ્બમ બિજલી બિજલીમાં જોવા મળી છે. પલક તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. પલક શ્વેતા તિવારીની દીકરી છે પલક પણ ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે પલક ફિલ્મ 'રોઝી ધ સેફ્રોન ચેપ્ટર'માં જોવા મળશે. પલકની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે પલક ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે પલક હાલમાં જ ઈબ્રાહિમ અલી ખાન સાથે ડેટ પર જોવા મળી હતી