ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ફરી એકવાર હોટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.

આ તસવીરોમાં શ્વેતા તિવારી બ્લેક ડ્રેસમાં સોફા પર બેસીને ફોટોશૂટ કરાવ્યું છે

તસવીરોમાં શ્વેતા તિવારી તેના કર્વી ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

શ્વેતા તિવારીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે

તસવીરોમાં શ્વેતા તિવારીએ બ્લેક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

આ ડ્રેસ પહેરીને શ્વેતા કિલર પોઝ આપી રહી છે

શ્વેતા તિવારી સતત બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવે છે.

તેની તસવીરોને માત્ર 15 મિનિટમાં લગભગ 8 હજાર લાઈક્સ મળી છે.

તેણીએ ઘણા ટીવી શો, ફિલ્મો અને વેબસિરીઝમાં એક્ટિંગ કરી હતી.

All Photo Credit: Instagram