શ્વેતા દરેક લૂકમાં કહેર વર્તાવે છે



શ્વેતા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ સાડીમાં તસવીરો શેર કરી છે



અભિનેત્રીનો સાડી લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે



તાજેતરમાં શ્વેતાએ તેના પુત્રના બર્થ ડેની ઉજવણી કરી હતી



પુત્ર સાથે મસ્તી કરતી જોવા મળી શ્વેતા



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



(All Photos-Instagram)