સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે

સાત જન્મો માટે શપથ લીધા પછી સિદ્ધાર્થ અને કિયારાની પહેલી તસવીર બહાર આવી છે

દુલ્હનની જોડીમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે.

સિદ્ધાર્થ પણ વર તરીકે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે

નવવિવાહિત કપલની આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે

કિયારા અને સિદ્ધાર્થે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા છે

4 ફેબ્રુઆરીએ સિદ અને કિયારા પોતપોતાના પરિવાર સાથે જેસલમેર પહોંચ્યા હતા.

આ કપલના લગ્નની વિધિ 4 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.

સિદ્ધાર્થ અને કિયારા લગ્ન પહેલા લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી ચુક્યા છે.

ફિલ્મ શેરશાહના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ અને કિયારા એકબીજાની નજીક આવ્યા હતા.

સિદ્ધાર્થ અને કિયારાએ ક્યારેય આ સંબંધને સત્તાવાર રીતે સ્વીકાર્યો ન હતો