સારા અલી ખાનનો સિમ્પલ લૂક સારા અલી ખાન ચર્ચામાં રહેતી એક્ટ્રેસ છે દરેક લૂકમાં સારા અલી ખાન સરસ લાગે છે ભારતીય વસ્ત્રોમાં સારા અલી ખાન સુંદર લાગે છે સારાએ હાલમાં જ સિમ્પલ લૂકના ફોટોઝ શેર કર્યા છે બ્લ્યુ ડ્રેસમાં સારા અલી ખાન અલગ જ દેખાઈ રહી છે સારા ઘણી વાર સિમ્પલ લૂકમાં ફોટો શેર કરતી રહે છે સારાના ફોટો ખુબ વાયરલ થાય છે સારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સારાના ઘણા ફેન-ફોલોઅર્સ છે