ઇન્ટરનેટ પર ફરી ચર્ચામાં છે બૉલ્ડ સોફિયા અન્સારી

અત્યારે સોફિયા અન્સારી સોશ્યલ મીડિયા ક્વિન બની ચૂકી છે

26ની ઉંમરમાં જ સેક્સુઅલ લૂકથી ઇન્ટરનેટ ધમાલ મચાવી દીધી છે

દિલ્હીની હૉટ ગર્લ સોફિયા અન્સારી શૉર્ટ વીડિયો માટે ખુબ જ ફેમસ છે

બૉલ્ડ એન્ડ સેક્સી તસવીરોના કારણે ઘણીવાર ટ્રૉલ પણ થાય છે

સોફિયા ઘણીવાર ધાર્મિક કટ્ટરપંથીઓના નિશાને પણ ચઢી છે

ઇન્સ્ટાગ્રામ પર સોફિયાના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે

સોફિયા યુટ્યૂબની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર છે

સોફિયા અનેકવાર પોતાના સેક્સી લૂકથી ફેન્સને દિવાના બનાવે છે

હૉટ ગર્લની ક્લીવેજ બતાવતી તસવીરો પર ફેન્સ ફિદા થાય છે

અવનવા ફોટોશૂટથી પણ ચર્ચામાં રહ છે

ભારતમાં ટિકટૉક પર બેન લાગ્યા બાદ યુટ્યૂબ પર એક્ટિવ છે

સોફિયાનુ ઇન્સ્ટા એકાઉન્ટ બૉલ્ડ તસવીરોથી ભરેલુ છે

સોફિયા હંમેશા અવનવા સેક્સી કૉસ્ચ્યૂમમાં દેખાય છે.

સોફિયાની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થઇ રહી છે