ફોટોશૂટ દરમિયાન સોનાલી સેહગલ મૂકાઈ મુસીબતમાં, માંડ માંડ પડાવ્યા ફોટા અભિનેત્રી સોનાલી સેહગલ ગુલાબી શોર્ટ ફ્લોરલ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં સોનાલી સેહગલ તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે. આ સાથે તેનો લેટેસ્ટ લૂક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. અભિનેત્રી સોનાલી સેહગલ હાઈ હીલ્સ સાથે હળવા મેકઅપમાં ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ફોટોશૂટ દરમિયાન તેના કપડા સંભાળવા સોનાલી માટે ખુબ જ ભારે પડ્યા હતા અભિનેત્રી સોનાલી સહગલ પોતાના ફિગરને લઈને ખૂબ જ ગંભીર છે. આ જ કારણ છે કે આજે લાખો લોકો તેની સુંદરતાના દિવાના છે.