પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે



અભિનેત્રી પ્રજ્ઞાની બોલિવૂડમાં પણ ખૂબ ચર્ચા થાય છે



તેનું નામ સલમાન ખાન સાથે પણ જોડવામાં આવ્યું હતું



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી



અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે



અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી



(All Photo Instagram)