લત્તા મંગેશકર વિશેની રસપ્રદ વાતો



લતાજીના પિતા દીનાનાથ મંગેશકર એક શાશ્ત્રીય ગાયક હતા.



લત્તાજીએ પહેલું સોન્ગ મરાઠી ફિલ્મ માટે ગાયું હતું



‘કીતીના હસાલ’ ફિલ્મ માટે 1942માં ગાયું હતું સોન્ગ



લત્તા મંગેશકરને ફિલ્મ મહલથી સૌથી મોટો બ્રેક મળ્યો



લોન્ગ આયેંગા આનેવાલા સુપર ડુપ્પર હિટ સાબિત થયું



લત્તા મંગેશકરે 20થી વધુ ભાષાના ગીતોને સ્વર આપ્યો



તેમણે કુલ 30,000 હજારથી વધુ સોન્ગ ગાયા



1980 બાદ લત્તાજીએ ફિલ્મમાં ગાવાનું ઓછું કરી દીધું



1980 બાદ તેને સ્ટેજ શોમાં કામ કરવા પર વધુ ધ્યાન આપ્યું



લત્તાજી માટે ગીત ગાવું તે એક સાધના જ હતી



તે હંમશા ચપ્પલ કાઢી ખુલ્લા પગે જ ગીતો ગાતા