દરેક લુકમાં સુંદર લાગે છે નોરા ફતેહી

નોરાએ વેસ્ટર્ન આઉટફિટમાં ધૂમ મચાવી છે

નોરાએ દરેક આઉટફિટમાં ચાહકોનું દિલ જીત્યું છે

નોરા હાલમાં બોલિવૂડની ટોપ ડાન્સર છે

નોરાનું અગાઉનું ગીત 'કુસુ કુસુ' હિટ રહ્યું હતું

હાલમાંમાં નોરાનું નવું ગીત 'ડાન્સ મેરી રાની' ધૂમ મચાવી રહ્યું છે.

નોરા ઇન્સ્ટાગ્રામ પર નવા-નવા લુકમાં પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે

નોરાની ફિટનેસ પર બધાને વિશ્વાસ છે

ઇન્સ્ટાગ્રામ પર નોરાના લગભગ 34 મિલિયન ફોલોઅર્સ છે

નોરાનો આ ફોટો પણ જોરદાર વાયરલ થયો હતો.

નોરાનો સાડીથી લઈને પેન્ટ સૂટ સુધીનો દરેક દેખાવ અદ્ભુત છે

નોરા 29 વર્ષની છે