એક્ટ્રેસ શ્રિયા સરનનો વ્હાઇટ સાડીમાં સ્ટનિંગ લૂક

અંજલિ અરોડાનું આઉટફિટ્સ કલેક્શન છે ખુબ શાનદાર

એક્ટ્રેસ અંજલિ અરોડાએ પોતાની નવી તસવીરો શેર કરી છે

લેટેસ્ટ તસવીરોમાં બ્લેક અને ટાઇગર પ્રિન્ટનું આઉટફિટ પહેરેલું છે

એક્ટ્રેસે આ સાથે જ વાળને ખુલ્લા રાખ્યા છે

આ લૂકમાં એક્ટ્રેસ ખુબ બૉલ્ડ દેખાઇ રહી છે

અંજલિ અરોડાની જેમ બ્લૂ લૉન્ગ કૉટ ડ્રેસ ટ્રાય કરી શકો છો

અંજલિ અરોડા પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સના દિલ જીતી લે છે