સુહાના ખાનનો સ્ટનિંગ લૂક થયો વાયરલ શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી છે સુહાના ખાન સુહાના તેના ગ્લેમરસ ફોટો માટે જાણીતી છે સુહાનાએ હજી ફિલ્મોમાં ડેબ્યુ નથી કર્યું આમ છતાં સુહાના હાલ બોલીવુડમાં ખુબ ફેમસ છે સુહાના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે સુહાના બોલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે સુહાના દરેક આઉટફિટસમાં સુંદર લાગે છે સુહાના ખાનનો સાડીમાં ટ્રેડિશનલ અવતાર બોડીકોન ડ્રેસમાં સુહાના ખાનનો બોલ્ડ અવતાર