સુહાના ખાન તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે હાલમાં જ સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ શનાયાએ એક ફોટો શેર કર્યો છે. ફોટામાં સુહાના શનાયા સાથે ચિલ કરતી જોવા મળી રહી છે. બંનેએ લાંબા સમય બાદ સાથે સમય વિતાવ્યો હતો. સુહાનાનો આ લુક ઘણો જ આકર્ષક છે સુહાના ખાન ભારતીય લુકમાં ખૂબ જ સુંદર લાગે છે આ ફોટોમાં સુહાનાનો સિમ્પલ લુક જોવા મળ્યો હતો સુહાના પોતાની પોસ્ટ દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. સુહાના આ દિવસોમાં પોતાના આગામી પ્રોજેક્ટને લઈને ખૂબ જ વ્યસ્ત છે. સુહાનાનો સેલ્ફી લુક