સની લિયોનીની આકર્ષક શૈલી

ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સની લિયોનનું નામ સામેલ છે.

સની લિયોનીના ચાહકોની યાદી ઘણી લાંબી છે.

સની લિયોને તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

લાલ ટોપ અને પર્પલ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે

સની લિયોનને એમ જ બોલિવૂડની બેબી ડોલ નથી કહેવાતી

સની લિયોન હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

સની પોતાના ગ્લેમરસ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે

પતિ ડેનિયલ વેબર સાથે સની લિયોનીનો રોમેન્ટિક પોઝ

સની લિયોનીની દરેક એક્ટિંગ ચાહકોને દિવાના બનાવે છે