એક્ટ્રેસ સની લિયોન પોતાના બોલ્ડને માટે જાણીતી છે.

હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે સનીએ બ્લેક ડ્રેસ પહેર્યો છે.

બ્લેક કલરના ડ્રેસમાં સની લિયોન ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

આ સાથે તેણે બ્લેક કલરના બૂટ પહેર્યા છે.

પાર્ટીમાં હોટ અને બોલ્ડ દેખાવા માટે અભિનેત્રીનો આ લુક પરફેક્ટ છે.

અભિનેત્રી સની લિયોન પોતાના બોલ્ડ અંદાજથી લોકોના હોશ ઉડાવે છે.

તેની દરેક તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

આ બ્લેક કલરના ડ્રેસમાં અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

All Photo Credit: Instagram