ટીવી શોથી ફિલ્મો સુધી પહોંચી Surveen Chawla

સુરવીન ચાવલા એક પ્રતિભાશાળી અભિનેત્રી છે

હિન્દી ફિલ્મો સિવાય સુરવીન પંજાબી, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં સક્રિય છે.

સુરવીનનો જન્મ 16 જુલાઈ 1984ના રોજ ચંદીગઢમાં થયો હતો.

તેણે ઘણી હિન્દી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે

સુરવીને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ 'પરમેશા પાનવાલા'થી કરી હતી.

સુરવીને ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે

2013માં તેણે તમિલ ફિલ્મ 'મુન્દ્રો પર મુન્દ્રો કંધલ'માં કામ કર્યું હતું.

સુરવીને 'હમ તુમ શબાના'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

ફિલ્મ 'હેટ સ્ટોરી'થી તેને ઓળખ મળી હતી.

સુરવીને પોતાના કરિયરની શરૂઆત સીરિયલ 'કહીં તો હોગા'થી કરી હતી.