ફેમસ ટીવી એક્ટ્રેસ સુનયના ફોજદારે ગ્લેમરસ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

તસવીરોમાં સુનયના એકદમ કિલર લાગી રહી છે.

તે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'મા અંજલિ ભાભીની ભૂમિકા ભજવે છે

સુનયના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

દરરોજ તે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

સુનયનાએ ફરી એકવાર તેના ચાહકોને તેની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી છે.

તેણે હાલમાં જ પિંક ડ્રેસમાં તેના સુંદર ફોટા શેર કર્યા છે.

પિંક કલરના આ ડ્રેસમાં સુનયના સુંદર લાગી રહી છે

તેણે 'ખુલ જા સિમ સિમ શોમાં મેં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું

All Photo Credit: Instagram