આ જિયોનો સૌથી સસ્તો પ્લાન છે



જિયો યૂઝર્સ માટે કંપની પાસે ઘણા પ્લાન છે



યૂઝર્સ ડેટા મુજબ પ્લાન પસંદ કરી શકે છે



જિયો પાસે ઘણા સસ્તા પ્લાન છે જે યૂઝર્સને આકર્ષે છે



ગ્રાહકોને આકર્ષવા રોજ નવા પ્લાન માર્કેટમાં આવે છે



આજે અમે તમને એક સસ્તા પ્લાન વિશે જણાવશું



જિયોનો આ પ્લાન 209 રુપિયાનો આવે છે



209ના પ્લાનમાં તમને 22 દિવસની વેલિડીટી મળે છે



આ પ્લાનમાં તમને રોજ 1 GB ડેટા મળશે



જિયો પાસે આ સિવાય પણ ઘણા પ્લાન છે