એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે



કંપની પાસે ઘણા બધા શાનદાર પ્લાન છે



ગ્રાહકોને ધ્યાનમાં લઈ એરટેલ લાંબી વેલિડિટીના પ્લાન ઓફર કરે છે



બીજી કંપનીને ટક્કર આપવા ઓટીટી સબસ્ક્રિપ્શનના પ્લાન લોન્ચ કર્યા



એરટેલે એવો પ્લાન લોન્ચ કર્યો જેમાં ઓટીટીનો લાભ મળશે



એરટેલ પાસે 1199 રુપિયાનો શાનદાર પ્લાન છે



આ પ્લાનમાં એરટેલ 84 દિવસની વેલિડિટી આપે છે



આ પ્લાનમાં એરટેલ પ્રાઈમ વીડિયો સબસ્ક્રિપ્શન આપે છે



આ પ્લાનમાં 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ છે



તમે આ પ્લાન લઈને મૂવી વેબસિરીઝ જોઈ શકો છો