સ્માર્ટ ટીવી હૈંગ થાય છે ફોલો કરો આ ટિપ્સ

Published by: gujarati.abplive.com

સ્માર્ટ ટીવી હેંગ થવાનું મુખ્ય કારણ

Published by: gujarati.abplive.com

વધારે એપ્સ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ટીવીની મેમરી અથવા સ્ટોરેજ ફુલ થઈ ગઈ હોય તો પરફોર્મન્સ ધીમું પડી શકે છે.

Published by: gujarati.abplive.com

બિનજરૂરી એપ્સ ડિલીટ કરીને ટીવીની જગ્યા ખાલી કરો.

Published by: gujarati.abplive.com

ટીવીમાં એકસાથે ઘણી એપ્સ ચાલુ રાખવાથી પણ તે હેંગ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ટીવીને થોડા સમય માટે બંધ કરીને ફરી શરૂ કરો.

Published by: gujarati.abplive.com

ઈન્ટરનેટ ધીમું હોય તો સ્ટ્રીમિંગ એપ્સ યોગ્ય રીતે કામ ન કરી શકે.

Published by: gujarati.abplive.com

Wi-Fi રાઉટર રિસ્ટાર્ટ કરીને કનેક્શન ફરી ચેક કરો.

Published by: gujarati.abplive.com

ટીવીનું સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ હોય તો તેને અપડેટ કરો.

Published by: gujarati.abplive.com

કેશ ક્લિયર કરવાથી કેટલીક એપ્સની કામગીરી સુધરી શકે છે.

Published by: gujarati.abplive.com

1. સમસ્યા વારંવાર રહે તો ટીવીને ફેક્ટરી રીસેટ કરતા પહેલાં જરૂરી ડેટાનો બેકઅપ લો.

Published by: gujarati.abplive.com