iQOO 13: આઇક્યૂનો 6000mAh બેટરી વાળો ધાંસૂ ફોન લૉન્ચ



Vivoની સબ-બ્રાન્ડ IQOOનો નવો ફોન લૉન્ચ



હટકે ફિચર્સ સાથે iQOO 13 માર્કેટમાં આવી ગયો છે



ફોનમાં Snapdragon 8 Elite નું બેસ્ટ પ્રૉસેસર છે



50 મેગાપિક્સલનો Sony IMX921 પ્રાઇમરી કેમેરા છે



સેલ્ફી-વીડિયો કૉલ્સ માટે 32-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે



6,000mAhની પાવરફૂલ બેટરી પણ આપી છે



ફોનની કિંમત 51,999 રૂપિયા રાખવામાં આવી છે



ફોનનું પ્રી-બુકિંગ એમેઝૉન પર 5 ડિસેમ્બરથી શરૂ થશે



all photos@social media