Jio ના પોર્ટફોલિયોમાં ઘણા બધા સસ્તા પ્લાન છે

તમે જિયોનું સિમ વાપરો છો તો આ પ્લાન તમારુ ટેન્શન ખતમ કરશે

નંબર એક્ટિવ રાખવા વારંવાર રિચાર્જ કરવાનું ટેન્શન ખતમ થશે

jio નો આ વેલ્યૂએબલ પ્લાન કેટેગરીમાં આવે છે

આ પ્લાનમાં તમને 336 દિવસની વેલિડિટી મળે છે

TRAI ના આદેશ બાદ જિયોએ આ પ્લાન લોન્ચ કર્યો છે

જિયોનો આ પ્રિપેડ પ્લાન 1748 રુપિયામાં આવે છે

આ પ્લાનમાં 336 દિવસ મફત કોલિંગ આપે છે

જિયોનો આ નો-ડેટા પ્લાન છે

જિયો પાસે આ સિવાય ઘણા શાનદાર પ્લાન છે