આખી રાત ફોન ચાર્જિંગમાં મુકવો નુકસાનકારક છે

Image Source: pexels

લાંબા સમય સુધી ફોનને ચાર્જિગમાં મુકવાથી બેટરીની ક્ષમતા ઘટી શકે છે

Image Source: pexels

નકલી ચાર્જરનો ઉપયોગ ખતરનાક છે

Image Source: pexels

નકલી ચાર્જરથી બેટરી ફાટવાનું જોખમ રહે છે

Image Source: pexels

ફાસ્ટ ચાર્જિંગ વાપરતા ફોનને લાંબા સમય સુધી ચાર્જ પર ન મુકવો જોઈએ

Image Source: pexels

ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ.

Image Source: pexels

ચાર્જિંગ દરમિયાન ફોનનો વપરાશ ટાળવો જોઈએ

Image Source: pexels

ચાર્જિંગ વખતે ફોન ખુલ્લી જગ્યામાં રાખવો જોઈએ

Image Source: pexels

નિયમિત રીતે બેટરી ચેક કરતા રહો

Image Source: pexels

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો

Published by: gujarati.abplive.com
Image Source: pexels