વોડાફોન-આઈડિયાએ ઘણા સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે



આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે ડેટા પણ મળે છે



આ સિવાય કંપનીએ 180 દિવસની વેલિડિટીનો પ્લાન લોન્ચ કર્યો છે



આ પ્લાનમાં 6 મહિના અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે



આ સાથે યૂઝર્સને ફ્રી નેશનલ રોમિંગ સહિત ઘણા ફાયદા મળે છે



આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે



યૂઝર્સને ત્રણ મહિના ડીઝની પ્લસ હોટસ્ટારના લાભ પણ મળે છે



આ પ્લાનમાં ડેટા રોલ ઓવરનો લાભ પણ મળે છે



વોડાફોનનો આ પ્લાન 1,749 રુપિયામાં આવે છે



તમે આ શાનદાર પ્લાન લઈ શકો છો