મોબાઇલ ફોન લોન્ચિંગ વખતે વર્ચ્યુઅલ રેમ શબ્દ જરૂર સાંભળ્યો હશે અથવા વેબસાઇટ પર વાંચ્યું હશે કે ફલાણા ફોનમાં આટલી GB વર્ચ્યુઅલ રેમ મળશે અથવા તમે રેમને આટલી GB સુધી વધારી શકો છો

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

આજે જાણો કે આખરે વર્ચ્યુઅલ રેમ શું છે અને શું ખરેખર આ તમારા ફોનને ફાસ્ટ બનાવે છે?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ઘણી બધી એપ્સ ખોલવાને કારણે મોબાઇલની રેમ ઓછી થવા લાગે છે અને પછી તમે નવા એપ્સને ઝડપથી ખોલી શકતા નથી.

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

આ મુશ્કેલીને દૂર કરવા માટે વર્ચ્યુઅલ રેમનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

વર્ચ્યુઅલ રેમ મોબાઇલ ફોન્સનું એક ફીચર છે જેમાં ફોનના ઇન્ટરનલ સ્ટોરેજનો થોડો ભાગ રેમ તરીકે રિઝર્વ કરી દેવામાં આવે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

જેમ કે જો તમારા ફોનની સ્ટોરેજ 64GB છે તો વર્ચ્યુઅલ રેમ લે્યા પછી તે 62GB અથવા તમે જેટલી લેશો એટલી ઓછી થઈ જશે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

હવે એવું થશે કે જ્યારે તમારી ફિઝિકલ રેમ ફુલ થઈ જશે ત્યારે નવા એપ માટે જગ્યા વર્ચ્યુઅલ રેમ બનાવશે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

જે એપ્સ પહેલેથી ઓપન છે તેમાંનો એક એપ ફિઝિકલ રેમમાંથી શિફ્ટ થઈને વર્ચ્યુઅલ રેમમાં ચાલ્યો જશે અને તમે નવા એપને ઝડપથી ખોલી શકશો

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

વર્ચ્યુઅલ રેમ, ફિઝિકલ રેમ જેટલી ફાસ્ટ નથી અને Google પણ આ વાત પોતાના ડેવલપર પેજ પર કહે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

વર્ચ્યુઅલ રેમ ફોનના ઇન્ટરનલ સ્ટોરેજની લાઇફને ઓછી કરી શકે છે કારણ કે તે રીડ અને રાઇટ માટે બનાવવામાં આવી નથી. વર્ચ્યુઅલ રેમ બજેટ ફોન્સ માટે ઠીક છે પરંતુ વધુ સારું એ છે કે તમે વધુ ફિઝિકલ રેમવાળો ફોન લો.

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg