ટીવી એક્ટ્રેસ આમના શરીફ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

આમનાએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

સ્ટાઈલિશ લૂકમાં આમના કાતિલ પોઝ આપતી જોવા મળી

સાઈડ કટ ડ્રેસમાં આમનાએ ગ્લેમરસ પોઝ આપ્યા

ફેન્સ પણ તેના કાતિલ અંદાજને પસંદ કરી રહ્યા છે

કેમેરાની સામે આમનાએ સુંદર પોઝ આપ્યા છે

આમના શરીફ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

આમના જાણીતી ટીવી એક્ટ્રેસ છે

કશિશનું પાત્ર ભજવી આમના દેશભરમાં જાણીતી બની હતી

(તમામ તસવીરો આમના શરીફ-ઈન્સ્ટાગ્રામ)