અભિનેત્રી અદિતી રાવ હૈદરીનો ન્યૂ લૂક સામે આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદિતી રાવ હૈદરીનો બ્લેક ડૉટેડ ડ્રેસમાં વિન્ટેજ ગ્લેમ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘરમાં કેમેરા સામે અદિતીએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી તેના ગ્લેમરસ લૂકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદિતીના દરેક લૂકમાં જે ક્લાસ અને એલિગન્સ જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં જ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ અદિતિએ પોતાના ડ્રેસ સાથે મેચ થતો ચોકર પહેર્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઉથ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ પોતાની શરુઆત કરતા કાર્યવાહીમાં સામેલ થઈ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ