ટીવી અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ એકદમ ન્યૂ લૂક સાથે તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીનો ટૂ પીસમાં સ્ટારડમ લૂક વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદિતીએ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદિતીએ કેમેરા સામે એકથી એક હટકે અને ચઢિયાતા પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફિલ્મ દિલ્હી-6થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અદિતિ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદિતિનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને વિદ્યા રાવને ત્યાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદિતી રાવ મોહમ્મદ સાહેલ અકબર હૈદરીની પૌત્રી છે, જે હૈદરાબાદના નિઝામ હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લગભગ 27 ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી અદિતિએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અદિતી રાવે અગાઉ પણ પોતાના બૉલ્ડ ફોટોશૂટથી ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અદિતી રાવ હૈદારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ