બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીએ ચમકીલા ડ્રેસમાં કેમેરા સામે પૉઝ આપ્યા છે



નોરા ફતેહીના એકથી એક હટકે પૉઝ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



કર્લી ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે નોરાએ લૂકને કેરી કર્યો છે



વર્ષ 2024માં ઘણીવાર નોરા ફતેહી શાનદાર સાડી લૂકમાં જોવા મળી છે



સાડીમાં નોરા ખૂબ જ હોટ લાગે છે. ફેન્સ પણ તેના બૉલ્ડ લૂક પર ફિદા થાય છે



ચમકતા ડ્રેસમાં નોરા ફતેહી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



નોરા ફતેહી એક સારી ડાન્સર હોવા ઉપરાંત એક શાનદાર અભિનેત્રી પણ છે



બૉલ્ડ ડ્રેસમાં નોરા કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે