અભિનેત્રી શ્રીલીલાએ ખાસ તસવીરો સાથે આ લૂકને કેરી કર્યો છે



અભિનેત્રી શ્રીલીલાએ પડદા પાછળ ચૌલી ડ્રેસમાં પૉઝ આપ્યા છે



અભિનેત્રી શ્રીલીલા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક છે



શ્રીલીલાએ 2019માં ફિલ્મ કિસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું



સાઉથ સિનેમાની અભિનેત્રીઓની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે



આ દિવસોમાં એક બીજી અભિનેત્રી છે જેનું નામ દરેકના હોઠ પર છે



23 વર્ષની શ્રીલીલા સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાની એક છે



14 જૂન 2001ના રોજ જન્મેલી શ્રીલાલ અમેરિકાની રહેવાસી છે



શ્રીલીલાનો જન્મ અમેરિકામાં તેલુગુ ભાષી પરિવારમાં થયો હતો પરંતુ તેનો ઉછેર બેંગલુરુમાં થયો હતો



તમામ તસવીરો શ્રીલીલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે