ટીવી સ્ટાર અંકિતા લોખંડેએ હાલમાં જ શાનદાર તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



બૉલ્ડ યલો લૂકમાં અંકિતા લોખંડેએ એક રિસૉર્ટમાં સ્પૉટ થઇ હતી



અંકિતાએ મિનિમલ મેકઅપ, હાઇ હીલ્સ, અને પૉનીટેલ સાથે લૂક કેરી કર્યો છે



ફેમસ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



અંકિતા અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે



આ ફોટા જોઈને ચાહકો અંકિતાના ગ્લેમરસ લુકના વખાણ કરતા થાકતા નથી



આ તસવીરોમાં અંકિતા લોખંડે ઓરેન્જ આઉટફીટ પહેરેલી જોવા મળી રહી છે



અંકિતા લોખંડેના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે



અભિનેત્રી અંકિતા લોખંડેને 'પવિત્ર રિશ્તા' શોથી ઓળખ મળી હતી



તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે