અંકિતા લોખંડે દરેક વખતે પોતાના સ્ટાઇલિશ અંદાજથી પોતાના ચાહકોનું દિલ જીતી લે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી એક્ટ્રેસ અંકિતાએ એકથી એક હટકે પૉઝ આપીને ફેન્સને ઘાયલ કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ વ્હાઇટ શૉર્ટ્સમાં અંકિતાનો ડેશિંગ અવતાર જોવા મળ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટેબલ પર બેસીને અંકિતાએ કેમેરા સામે હૉટનેસભર્યા મદહોશ પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં જ તેણે પોતાની તસવીરો શેર કરી છે જેણે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડેએ પવિત્ર રિશ્તાથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોતાની મહેનત અને સમર્પણથી, તેણીએ એવું સ્થાન મેળવ્યું છે કે આજે તેણીને કોઈ પરિચયની જરૂર નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હવે યુઝર્સ અભિનેત્રીની આ તસવીરોને ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ