અભિનેત્રી દિવ્યા ખોસલાએ હાલમાં જ ખુબ જ શાનદાર તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડાર્ક રેડ ચોલીમાં દિવ્યા ખોસલાએ તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે દિવ્યા ખોસલાએ એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલાની લવ સ્ટૉરી કોઈ ફિલ્મથી કમ નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દિવ્યા ખોસલા વર્ષ 2004માં આવેલી ફિલ્મ 'અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં'માં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીના પરિવારને ભૂષણ કુમાર પહેલી નજરમાં જ ગમી ગયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ માત્ર 21 વર્ષની ઉંમરે 2005માં ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દિવ્યા ખોસલાના પરંપરાગત પોશાકમાં તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર પોતાની પ્યૉર મિલ્ટી બ્યૂટી માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો દિવ્યા ખોસલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ