હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી હુમા કુરેશી જે પણ ફિલ્મનો હિસ્સો બને તેમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હુમાનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હવે લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રીનો ગ્લેમરસ લુક કેમેરામાં કેદ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હુમા કુરેશી તસવીરોમાં તે સાડી લુકમાં આકર્ષક લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હુમાએ એક બાદ એક અનેક ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં તે પર્પલ સાડીમાં જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હુમાએ અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'થી બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો હુમા કુરેશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ