એક્ટ્રેસ અવાર નવાર સોશિયલ મીડિયા પર બિકીની ફોટો શેર કરતી જોવા મળે છે



આ વખતે મદહોશ આંખો સાથે કરિશ્માએ ક્યૂટ તસવીરો શેર કરી છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કરિશ્માએ કેરી કર્યો છે



એક્ટ્રેસ કરિશ્મા શર્મા અવાર નવાર બિકીની ફોટો શેર કરતી જોવા મળે છે



કરિશ્મા તન્નાએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે



એક્ટ્રેસ કરિશ્માનો આ ફોટો પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો



વન શર્ટ ડ્રેસમાં કરિશ્મા તન્ના ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે



એક્ટ્રેસ કરિશ્મા તન્ના પતિ વરુણ સાથે પણ ઘણી મસ્તી કરતી જોવા મળે છે



કરિશ્મા તન્ના તેના ગ્લેમરસ ફોટોશૂટ અને ફેન્સ સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે



તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે