ટીવી અભિનેત્રી કૃતિકા કામરાએ ન્યૂ લૂકથી ફેન્સના હોશ ઉડાવ્યા છે કૃતિકા કામરા હાલમાં જ વેકેશન એન્જૉય કરવા વિદેશ પહોંચી છે અહીં તેને ઓલ બ્લેક લૂકમાં એકથી એક ચઢિયાત પૉઝ આપ્યા છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે 36 વર્ષીય એક્ટ્રેસ કૃતિકાએ કેમેરા સામે નખરાંળી અદાઓ બતાવી છે અવાર નવાર હૉટ ફોટોશૂટના કારણે કૃતિકા કામરા ચર્ચામાં રહે છે પાતળી કમર અને ટૉન્ડ લેગ્સ સાથે લૂકને કેરી કર્યો છે હાલમાં યુકે, અમેરિકા અને માલદીવના બીચ પરથી તસવીરો શેર કરી હતી કૃતિકા કામરા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે તમામ તસવીરો કૃતિકા કામરાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે