મન્નારાએ હાલમાં જ ખાસ લૂક સાથે તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં મન્નારા ચોપડાએ બોલ્ડ લૂકમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફરી એકવાર શોર્ટ્સમાં મન્નારા ચોપરાએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી મન્નારા ચોપડાએ પ્રિયંકા ચોપરાની માસીની પુત્રી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મન્નારાની માતા જ્વેલરી ડિઝાઇનર છે જ્યારે તેના પિતા વકીલ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મન્નરા ચોપરાએ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે પોતાનું નામ બદલી નાખ્યું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભ્યાસ પૂરો કર્યા બાદ મન્નરાએ મોડલિંગ કર્યું અને હવે તે એક્ટિંગ કરી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મન્નારા વર્ષ 2014માં તેલુગુ ફિલ્મ 'પ્રેમા ગીમા જનથા નાઈ'થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મન્નારા ચોપરા તેના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો મન્નારા ચોપડાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ