ટીવી અભિનેત્રી મૌની રૉયે શાનદાર ડ્રેસમાં શાનદાર લૂકને ફ્લૉન્ટ કર્યો છે



મૌની રૉયનો ન્યૂ લૂક જોઇને નેટિઝન્સ ચોંકી ઉઠ્યા છે, તસવીરો જુઓ



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ મૌની રોય ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે



આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળે છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



તસવીરો જોઇને તમે તેના દીવાના થઇ જશો. એક્ટ્રેસે લેટેસ્ટ લૂક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે



મૌની રૉય ટીવીની દુનિયાથી બોલિવૂડ સુધીની સફર કરનારી હૉટ એન્ડ બ્યુટીફુલ એક્ટ્રેસ છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે