ટીવી અભિેનત્રી મુનમુન દત્તાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે



હાલમાં જ 'તારક મહેતા'ની બબીતાજીનો ક્યૂટ શરારા લૂક વાયરલ કર્યો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે



મુનમુન ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે



મુનમુન દત્તાએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે



ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે



મુનમુન દત્તા તેના ફેન્સ માટે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે



તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે