એક્ટ્રેસ અને મોડલ નિશા ગુરગેન તેના બોલ્ડ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

મોડલ નિશા ગુરગેને બ્લેક બોડીકોનમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક ચશ્મા સાથે કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા

ફેન્સ પણ તેના બોલ્ડ ફિગર પર ફિદા થયા છે

નવા લૂકમાં નિશાએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

નિશા ગુરગેન ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે

ફેન્સ પણ નિશાના આ નવા લૂકના દિવાના બન્યા છે

કેમેરાની સામે નિશા ગુરગેને કાતિલ અંદાજમાં પોઝ આપ્યા

ઈન્સ્ટાગ્રામ પર નિશાના લાખો ફોલોઅર્સ છે

(તમામ તસવીરો નિશા-ઈન્સ્ટાગ્રામ)