એક્ટ્રેસ રોશની વાલિયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

રોશની વાલિયાએ રેડ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

રેડ સાડીમાં એક્ટ્રેસ રોશની વાલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે

ઈન્સ્ટા પર અભિનેત્રીએ સાડી લૂકની તસવીરો શેર કરી છે

ચાહકો તેના સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી

રેડ સાડી લૂકે ફેન્સને દિવાના બનાવ્યા છે

રોશની જાણીતી ટીવી એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો રોશની વાલિયા-ઈન્સ્ટાગ્રામ)