સ્ટાર અભિનેત્રી રૂબિના દિલૈકે એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ ટીવી અભિનેત્રી રૂબિના દિલૈકનું ગાર્ડન લૂક ફોટોશૂટ વાયરલ થયુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક જલદી જ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ઓવરઓલ લુકમાં અભિનેત્રી રૂબિના દિલૈક ખૂબ જ સુંદર લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફોટોશૂટ દરમિયાન પણ રૂબિના અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રૂબિનાએ પોતાના કડક સ્વભાવના દમ પર 'બિગ બૉસ 14'નો તાજ હાંસલ કર્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જાણીતી ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક આજકાલ માલદીવમાં ફરી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રૂબિના દિલૈક પોતાના ફોટોશૂટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ