કોરિયોગ્રાફરમાંથી અભિનેત્રી સીરત કપૂરે થોડા સમયમાં જ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે



હાલમાં જ ટૂ પીસમાં સીરત કપૂરનું ઘરમાંથી ધાંસૂ ફોટોશૂટ વાયરલ કર્યુ છે



સીરત કપૂર બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં કામ કરી છે



એક્ટિંગની સાથે સીરત મૉડેલિંગ અને કૉરિયોગ્રાફી-ડાન્સ કરે છે



સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી



સીરત કપૂરે મુંબઇમાં સ્કૂલ અને કૉલેજનો અભ્યાસ કર્યો છે



સીરત કપૂરે જીદ, મારીચ, ટાઇગર, કોલંબસ ફિલ્મમાં કામ કર્યુ છે



સીરતે રબ સે હૈં દુઆ, ઇમલી, છોટી જેઠાણીમાં સીરિયલોમાં પણ કામ કર્યુ છે



સીરત કપૂર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે