ટીવી અભિનેત્રી શમા સિકન્દરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખેત શમા સિકન્દરની જંગલ વૉક ફોટોશૂટ તસવીરો વાયરલ થઇ છે



બ્લેક ગાઉન અને વ્હાઇટ કૉટ સાથે શમાએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે



લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ, મદહોસ અદા સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે



શમા સિકંદરના જબરદસ્ત ફેન ફોલોઇંગને કારણે તેના ફોટા શેર થતાં જ વાયરલ થઈ જાય છે



શમા સિકંદરના આ ફોટામાં તમે જોઈ શકો છો કે તેણીએ ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું છે



શમા સિકંદરનો બોલ્ડ સ્ટાઇલ ચર્ચાનો વિષય બન્યો છે અને તેના દરેક ફોટા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે



અભિનેત્રી શમા સિકંદરની કિલર સ્ટાઇલ ચાહકોને ઘાયલ કરી રહી છે