અભિનેત્રી શિવાંગીએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લાઇટ ક્રીમ ફ્રૉકમાં શિવાંગી જોશીનો ગ્રેસફૂલ અંદાજ વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગી જોશી ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્ટાર પ્લસનો ફૅમસ શૉ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' દર્શકોને ઘણો પસંદ આવે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શિવાંગી જોશી કેટલીક એડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દર્શકોને કાર્તિક અને નાયરાની જોડી ઘણી પસંદ આવે છે, પરંતુ નાયરાનો રોલ બધાને પ્રિય લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શિવાંગી જોશી 25 વર્ષની છે અને એનો જન્મ પુણેમાં થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલ પહેલા તે બેગુસરાય સીરિયલમાં નજર આવી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'પ્યાર તૂને ક્યા કિયા', 'યે હૈ આશિકી' અને 'લવ બાઈ ચાન્સ' જેવા શૉમાં પણ કામ કરી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શિવાંગી જોશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ