ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરીએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે



આ વખતે કાલી બિન્દી-કાળા કપડામાં ‘બિબ્બોજાન’નો બિન્દાસ લૂક સામે આવ્યો છે



અદિતી રાવ હૈદરીએ ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે અદિતી રાવે શાનદાર પૉઝ આપીને તસવીરો ખેંચાવી છે



અદિતિએ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે



ફિલ્મ દિલ્હી-6થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અદિતિ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે



એક્ટ્રેસ અદિતિનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદ થયો હતો



મોહમ્મદ સાહેલ અકબર હૈદરીની પૌત્રી છે, જે હૈદરાબાદના નિઝામ હતા



અદિતી રાવ હૈદરી આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવની પિતરાઈ બહેન છે



તમામ તસવીરો અદિતી રાવ હૈદરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે